જૂન ૧૮

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

૧૮ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૯મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૬ દિવસ બાકી રહે છે.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૮ – વિમાન ચાલક એમેલિયા એરહાર્ટ (Amelia Earhart), એટલાન્ટીક મહાસાગરને વિમાનમાં ઉડીને પાર કરનાર પ્રથમ મહિલા બની. (તેણી યાત્રી હતી;'વિલ્મર સ્ટુટ્ઝ' (Wilmer Stutz) વિમાનચાલક અને 'લ્યુ ગોર્ડન' (Lou Gordon) મિકેનિક હતા).
  • ૧૯૪૬ – ડો. રામમનોહર લોહિયા,જાણીતા સમાજવાદી, એ ગોઆમાં પોર્ટુગિઝો સામે 'સીધા પગલાં દિન' જાહેર કર્યો. પંજીમમાં એક રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું.
  • ૧૯૮૧ – એડ્સનાં ચેપી રોગને 'સાનફ્રાન્સિસ્કો',કેલિફોર્નિયામાં, ચિકિત્સા જાણકારો દ્વારા પ્રાથમિક માન્યતા આપવામાં આવી.
  • ૧૯૮૩ – અવકાશયાત્રી 'સેલી રાઇડ' (Sally Ride),અવકાશમાં જનાર પ્રથમ મહિલા બની.

[ફેરફાર કરો] જન્મ

[ફેરફાર કરો] અવસાન

[ફેરફાર કરો] તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ


વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં